Shruti Haasan broke up with boyfriend

શ્રુતિ હાસનની લવ લાઈફનો અંત, અભિનેત્રીએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ શાંતનુથી કર્યું બ્રેકઅપ…

કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનનું બ્રેકઅપ થઈ ગયું. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, શ્રુતિ હસન લાંબા સમયથી શાંતન હજારિકાને ડેટ કરી રહી હતી બંનેના બ્રેકઅપના સમાચાર ત્યારે આવ્યા જ્યારે શ્રુતિ હસન અને શાંતન બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરવાનું બંધ કરી દીધું. શ્રુતિ હાસન અને શાંતને કોવિડ દરમિયાન એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચેની […]

Continue Reading