નિધનની જૂઠી ખબર પર શ્રેયસ તલપડેએ આપી પ્રતિક્રિયા, અભિનેતાએ કહું- ‘હું જીવતો છું…’
એક્ટર શ્રેયસ તલપડે વિશે એવી અફવાઓ ફેલાઈ હતી કે અભિનેતાના કેટલાક ચાહકોએ આ અફવાઓને સાચી માની હતી અને ગત સોમવારે બપોર પછી તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. એવી અફવા હતી કે શ્રીયશ તલપડે હવે આ દુનિયામાં નથી, જેના પર અભિનેતાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને લોકોને અપીલ કરી છે કે આવી હાનિકારક અફવાઓ […]
Continue Reading