લગ્નના 25 વર્ષ બાદ અભિનેતા સંજય કપૂરે પત્ની મહિપ કપૂરને આપ્યો ધોખો! બીજું અફેર…
બોલિવૂડ એક્ટર સંજય કપૂર બદનામ થઈ ગયો છે તેની પત્ની મહિપ કપૂરે સંજય કપૂર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મહિપે કહ્યું છે કે તે ઘર છોડીને જતી રહી હતી. પરંતુ તેણીએ તેની અભિનેત્રી પુત્રી શનાયા કપૂરને કારણે પરત ફરવું પડ્યું હતું, તેણીએ વર્ષ 1997માં બોની કપૂર અને અનિલ કપૂરના નાના ભાઈ સાથે લગ્ન કર્યા હતા. […]
Continue Reading