Raj Kundra sold a flat worth Rs 80 crore to Shilpa Shetty for Rs 38 crore

પ્રોપર્ટી જપ્ત થતી બચાવવા રાજ કુન્દ્રા એ 80 કરોડનો ફ્લેટ પત્ની શિલ્પા શેટ્ટીને 38 કરોડમાં વેચી દીધો…

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ એવી રમત રમી છે કે EDના અધિકારીઓના પણ હોશ ઉડી ગયા છે અને સંપત્તિને અટેચમેન્ટથી બચાવવા માટે રાજકુએ 80 કરોડ રૂપિયાનો ફ્લેટ પોતાની પત્ની શિલ્પા શેટ્ટીને 42 કરોડ રૂપિયાના નુકસાનમાં વેચી દીધો છે. રાજ કુન્દ્રાએ આ ફ્લેટ શિલ્પાને માત્ર 38 કરોડ રૂપિયામાં આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુએ આ એટલા […]

Continue Reading