Seema Hyder is going to be the mother of Sachin's child

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર થઈ પ્રેગ્નેન્ટ, હવે બનશે સચિનના બાળકની માં, સસરાએ કર્યો મોટો ખુલાસો…

પાકિસ્તાનથી ભારત લગ્ન કરવા આવેલી સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી તો તમને યાદ જ હશે તે હવે સચિનના બાળકની મા બનશે સીમા હૈદરે ખાનગી ટીવી ચેનલને આપવામાં આવેલી એક મુલાકાતમાં આ કહ્યું છે. સીમા હૈદરના પિતા -ઇન -લાવ (સચિનના પિતા) એ પણ આ સારા સમાચારની પુષ્ટિ કરી છે. બંને કહે છે કે સીમા હૈદર […]

Continue Reading