બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી છે ઐશ્વર્યા રાય બચ્ચન! ફિલ્મો કે શો વગર કેવી રીતે કમાણી કરે છે…?
ઐશ્વર્યા રાય બચ્ચને લાંબા સમયથી કોઈ ફિલ્મ કરી નથી, ન તો તે કોઈ રિયાલિટી શોમાં જજ તરીકે જાય છે, તમે તેને કેટલીક જાહેરાતોમાં જોઈ હશે અને ભાગ્યે જ ઈવેન્ટ્સમાં હાજરી આપે છે આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ પ્રિયંકા ચોપડા જેવી અભિનેત્રીઓને પાછળ છોડીને ઐશ્વર્યા રાયની સંપત્તિ 800 કરોડથી વધુ છે અને તે પણ અમિતાભ બચ્ચન પછી […]
Continue Reading