VIDEO Romance of a couple on a running bike in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ખુલ્લેઆમ ચાલુ બાઈક પર કપલનો રોમાન્સ, વિડીયો વાયરલ થતાં પોલીસે કર્યું મોયે-મોયે…

અમદાવાદમાં એક યુવકે બાઇક પર યુવતી સાથે રોમાન્સ કર્યો હતો. આ કપલનો વીડિયો રાતનો છે વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ રાત્રે બાઇક પર બેઠું છે. બંને ચાલતી બાઇક પર રોમાન્સ કરી રહ્યાં છે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી યુવાનની ધરપકડ કરી હતી […]

Continue Reading