સલમાન ખાનના અફેર્સને લઈને પિતા સલીમ ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો, આ કારણે હજુ તે સિંગલ છે…
સલમાન ખાને હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા તે સવાલ અને તેનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે, પરંતુ હવે સલમાન ખાનના પિતા સલીમ ખાને સલમાન ખાનની એવી ખામીઓ વિશે જણાવ્યું છે જેના કારણે સલમાન ખાને આજ સુધી લગ્ન નથી કર્યા જ્યારે સલમાન સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. તો સલમાન ખાનનું પણ […]
Continue Reading