ટીવીની ‘ગોપી બહુ’ ના ઘરે આવી નાની રાજકુમારી, લાડલીને હાથમાં લઈ ખૂબ પ્યાર કરતી જોવા મળી દેવોલીના…
મિત્રો, હાલમાં જ ટીવીની ગોપી બહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્યના ઘરે ખુશીએ દસ્તક આપી હતી. દેવોલીનાના ઘરમાં નાની પરીનું હાસ્ય ગુંજી રહ્યું છે. હવે જો તમે વિચારી રહ્યા હોવ કે દેવલીના માતા બની ગઈ છે તો ચાલો તમને જણાવી દઈએ કે અહીં તમે ખોટા છો દેવલીના માં બની નથી. પણ તે કાકી બની ગઈ છે. […]
Continue Reading