હિના ખાને કરી લીધા લગ્ન? અભિનેત્રીએ સિંદૂર લગાવીને ચાહકોને આપી ઈદની બધાઈ…
શું ટીવીની અક્ષરાએ શાદી કરી લીધી?અભિનેત્રી હીના ખાનના માંંગમાં સિંદૂર જોવા મળ્યું અભિનેત્રીએ ચાહકોને કહ્યું ઈદ મુબારક ઈદ મુબારક હું તમને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવા માંગુ છું ટીવીની તમામ અભિનેત્રીઓ એક પછી એક તેણી લગ્ન કરી રહી છે અને હવે હિના ખાને પણ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે સાત ફેરા લીધા હોય તેવું લાગે […]
Continue Reading