Salman Khan reached Malaika Arora's mother's house

મુંબઈ આવતા જ સલમાન ખાન પહોંચ્યો મલાઈકાના ઘરે, 7 વર્ષ બાદ ભાઈની એક્સ પત્નીને મળ્યો…

7 વર્ષની કડવાશ ભૂલીને સલમાન ખાન ભાભી મલાઈકાને મળવા આવ્યો હતો. મલાઈકાના પિતાનું અવસાન થયું, ત્યારબાદ આખો ખાન પરિવાર મલાઈકાને સપોર્ટ કરવા માટે સૌથી પહેલા આવ્યો અને તેનો પૂર્વ પતિ અરબાઝ ખાન ત્યાં પહોંચનાર સૌથી પહેલા હતો. અરબાઝ તેની પત્ની શૂરા સાથે પહોંચ્યો હતો, ત્યાં સલમાનના માતા-પિતા હાજર હતા, સલમાનની બહેનો પણ ત્યાં હાજર હતી, […]

Continue Reading