પત્ની કરીનાનું નામ હટાવીને સૈફ અલી ખાને બનવડાવ્યું નવું ટેટૂ, તસવીર થઈ વાયરલ…
બોલિવૂડના ચર્ચિત લવ-બર્ડ્સ કરીના કપૂર અને સૈફ અલી ખાન અવારનવાર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે આ દરમિયાન અભિનેતાની એક તસવીરે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે આ જોઈને લાગે છે કે સૈફ અલી ખાને તેની પત્નીના નામનું ટેટૂ બદલી નાખ્યું છે. જો કે આ તસવીર સામે આવ્યા બાદ લોકો અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. […]
Continue Reading