લગ્નના રિસેપ્શન પર સોનાક્ષી સિન્હા એ પતિ ઝહીર ઈક્બાલ સાથે કર્યો રોમાંટિક ડાન્સ, વિડીયો થયો વાયરલ…
બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. સોનાક્ષી તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની દુલ્હન બની હતી અને હવે આ કપલ કાયમ માટે એક થઈ ગયું છે. સોનાક્ષી અને ઝહીરે લગ્ન પછી એક ભવ્ય રિસેપ્શન આપ્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સલમાન ખાન, કાજોલ, અનિલ કપૂર, રવિના ટંડન […]
Continue Reading