Sonakshi Sinha To Get married To Zaheer Iqbal

સોનાક્ષી સિન્હા મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરશે, વેડિંગની ડેટ આવી સામે…

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. સોનાક્ષી 23મી જૂને લગ્ન કરવા જઈ રહી છે, જી હા, શત્રુ ઘન સિન્હાની દીકરી સોનાક્ષી 37 વર્ષની ઉંમરે દુલ્હન બનવા જઈ રહી છે. સોનાક્ષી એક્ટર ઝહીર ઈક્વલ સાથે મુંબઈમાં લગ્ન કરશે, ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, આ લગ્નમાં સોનાક્ષીના લગ્નના આમંત્રણને ‘અફવાઓ છે’ની જેમ જ […]

Continue Reading