Hina Khan shaved her head battling stage three cancer

ત્રીજા સ્ટેજના કે!ન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન, શેર કર્યો ઈમોશનલ વિડીયો…

મશહૂર ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ કે!ન્સર સામે જંગ લડી રહી છે. તમામ પ્રકારની મુશ્કેલીઓ છતાં તે આ ગંભીર બીમારીનો હિંમતપૂર્વક સામનો કરી રહી છે તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કરતી વખતે, હિના ખાને મહિલાઓ માટે લખ્યું, અમારી વાસ્તવિક શક્તિ ધીરજ અને શાંતિ છે. જો આપણે સંકલ્પબદ્ધ હોઈએ તો આપણા માટે કશું […]

Continue Reading