Who Wears Clothes On Honeymoon? Alia Bhatt Revials

રણબીર કપૂરે હનીમૂન પર આલિયા ભટ્ટને કપડાં પહેરવા ન દીધા? અભિનેત્રીએ વિડિયોમાં જણાવી સચ્ચાઈ…

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને કોણ નથી ઓળખતું તેની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની હિરોઈનોમાં થાય છે ફિલ્મોથી લઈને અંગત જીવન સુધી હંમેશા હેડલાઈન્સમાં રહેનારી આલિયા ભટ્ટ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગઈ છે વાસ્તવમાં આલિયાનો એક એડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આલિયાની જે જાહેરાત ચાહકોમાં ચર્ચામાં છે તે ટાઇટન રાગા ઘડિયાળની છે આ જાહેરાતમાં […]

Continue Reading