ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાન દુબઈ રવાના થયા, તગડી સિક્યોરીટી સાથે જોવા મળ્યા ભાઈજાન…
અભિનેતા સલમાન ખાન 14 એપ્રિલે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ બાદ આજે વિદેશ જવા રવાના થઈ ગયો છે. સલમાન ખાન એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે એક ઈવેન્ટ માટે દુબઈ ગયો છે. રવિવારે વહેલી સવારે ગોળીબાર થયા બાદ સલમાન ખાન તેના સિક્યોરિટી ગાર્ડ્સ સાથે ઘરની બહાર આવ્યો હતો પરંતુ થોડા સમય બાદ પરત ફર્યો હતો. જે […]
Continue Reading