ધર્મેન્દ્ર-હેમા માલિનીના લગ્નના 44 વર્ષ થયા પૂરા, બંનેના ઘરે જ કર્યા હતા લગ્ન, જુઓ તસવીરો…
75 વર્ષની હેમાએ 86 વર્ષના ધર્મેન્દ્ર પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો, હા, આજે હેમા માલિની અને ધર્મેન્દ્રના લગ્નના 44 વર્ષ પૂરા થયા છે, તો ખાસ દિવસે ડ્રીમ ગર્લ પોતાના પતિ પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે. આ જોઈને ફેન્સની ખુશીની કોઈ સીમા નથી રહી, હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર સાથે એક ઈમોશનલ નોટ […]
Continue Reading