માર્ચ મહીનામાં જ ગરમી સહન કરવા તૈયાર રહેજો, હવામાન વિભાગની પરસેવો છોડાવી નાખે તેવી આગાહી…
હાલ રાજ્યમાં મિક્સ ઋતુ ચાલી રહી છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે અચાનક ધોળું દેખાતું આકાશ કાળુ પડી રહ્યું છે વાદળો ઘેરાઈ રહ્યાં છે. એટલું જ નહીં શિયાળા-ઉનાળાની આગાહીઓ ઠંડી-ગરમીની અસર વચ્ચે ગુજરાતના એક જિલ્લામાં ફરી ચોમાસું બેઠું છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ હાલમાં પડેલ કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો […]
Continue Reading