આંધી, વંટોળ અને વરસાદ બધુ એકેસાથે! કોઈ દિવસ નહીં સાંભણી હોય તેવી અંબાલાલ પટેલની આગાહી…
હાલ રાજ્યમાં કમોસમી ઋતુ વચ્ચે અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગા શહેરો ઠંડીના પ્રવાહમાં આવી ગયા છે ગુજરાતના હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શિવરાત્રી સુધી ઠંડો પવન ફૂંકાશે આ આથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરુઆત કેવી રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. બીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 11થી […]
Continue Reading