ગરીબીથી કંટાળીને માં એ પોતાની 8 મહિનાની નવજાત બાળકીને 800 રૂપિયામાં વેચી દીધી, બાદમાં બન્યું એવું કે…જાણો સમગ્ર ઘટના…
દોસ્તો હાલમાં હચમચાવી દેતી ખબર સામે આવી છે કે ઓડિશામાં એક ગરીબ મહિલાએ કથિત રીતે તેની આઠ મહિનાની બાળકીને 800 રૂપિયામાં એક દંપતીને વેચી દીધી મહિલાની ઓળખ મયુરભંજ જિલ્લાના ખુંટાની રહેવાસી કર્મી મુર્મુ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે કર્મીના પતિ તમિલનાડુમાં રોજીરોટી મજૂર તરીકે કામ કરે છે અને તેને આ ઘટનાની જાણ નહોતી પોલીસના […]
Continue Reading