Akash Ambani and Shloka's daughter received a grand welcome in the Ambani family

આકાશ અંબાણી અને શ્લોકાની દીકરી નું અંબાણી પરીવાર માં કરાયું ભવ્ય સ્વાગત, જુઓ ખાસ તસવીરો…

મિત્રો હાલમાં જ ધનિક વ્યક્તિ અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો છે ભીમ અગિયારસના શુભ દિવસે એટલે કે તા.3 જૂનના રોજ શ્લોકા મહેતાએ દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશ ખબરની જાણ થતાં જ દેશ ભરમાં માત્ર આ ખુશીના સમાચાર ફેલાય ગયા હતા. મુકેશ અને નિતા અંબાણી ફરી એકવાર દાદા-દાદી બનતા જ તેમનો તો હરખનો પાર નહિ […]

Continue Reading