Ambalal Patel Prediction

ગુજરાતના આ શહેરો માટે સંકટ, આટલી સ્પીડ થી બીપોરજોય વાવાઝોડુ ટકરાશે, અંબાલાલ પટેલે કરી આગાહી…

હાલમાં ગુજરાતમાં ચારોય તરફ વાદળોના સંકટ છવાઈ ગયેલા છે આવા સમયમાં વાવાઝોડું કેટલા વાગે અને કેટલી સ્પીડથી બીપોરજોય વાવાઝોડુ ટકરાઈ શકે છે તે અંગે ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે આ વાવાઝોડું ક્યારે આવશે. વાત જાણે એમ છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ દિશા ન બદલતા તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું […]

Continue Reading