આદિત્ય-L1 એ સૂર્યનો પહેલો ફોટો પાડીને મોકલ્યો, તમે પણ જુઓ સૂર્યનો અદ્ભુત નજારો, ISRO એ શેર કર્યા ફોટા…
ચંદ્રયાન 3 બાદ ISRO નું બીજું મિશન એટલે કે આદિત્ય-એલ1 એ સૂર્યની પ્રથમ તસવીર જાહેર કરી છે આ તસવીરો SUIT પેલોડે કેપ્ચર કરી છે આમાં સૂર્ય 11 જુદા જુદા રંગોમાં દેખાય છે. ઈસરોએ તેને બહાર પાડ્યું છે આ ફોટો 200 થી 400 nm તરંગલંબાઇથી લેવામાં આવ્યા હતા ISRO તેનો અભ્યાસ કરી રહ્યું છે. અગાઉ સૂર્યનો […]
Continue Reading