A special person in Alia Bhatt's family passed away

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી આવી દુ:ખદ ખબર, આલિયા ભટ્ટના ઘરના ખાસ વ્યક્તિનું થયું નિધન, તૂટયો દુખનો પહાડ…

મિત્રો હાલમાં ખબર સામે આવી છે કે આલિયા ભટ્ટના નાનાનું નિધન થયું છે અભિનેત્રીએ દિલને હચમચાવી દે તેવો વીડિયો શેર કરીને ચાહકોને આ માહિતી આપી છે સોની રાઝદાને તેના પિતા માટે એક પોસ્ટ પણ શેર કરી છે અભિનેત્રી સોની રાઝદાનના પિતા અને આલિયા ભટ્ટના નાના નરેન્દ્રનાથ રાઝદાનની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. હાલમાં સમાચાર […]

Continue Reading