ગુજરાત માં એક જ જગ્યાએ મળે છે ! આ કાકાએ યુટ્યુબ વિડીયો જોઈ કરી કૃષ્ણ ફળની ખેતી, જાણો કેટલુ કમાય છે…
ગુજરાત માં ભુજ તાલુકાના દેસલપર ગામના અંબાલાલ ભાઈ નામના વ્યક્તિએ યુ ટ્યુબ પર વિડીઓ જોઈને એક ફળની ખેતી કરી છે પોતાના ફાર્મ પર કૃષ્ણ ફળ ઉડાડ્યા છે જેને અંગ્રેજીમાં Fashion fruit પણ કહેવામાં આવે છે ખેડુત નું ઈન્ટરવ્યુ લેતા એમને જણાવ્યું હતું કે યુ ટ્યુબ પર વિડીઓ જોઈએ. ખુબ પ્રભાવિત થયા એમને ઓર્ડર મહારાષ્ટ્ર થી […]
Continue Reading