આ દિવ્યાંગ વ્યક્તિની હાલત એવી છે કે તેની કહાની જાણી તમારા રૂવાંટા ઉભા થઈ જશે, કેમકે…
મિત્રો તમે તો જાણો છો કે દિવ્યાંગ લોકો કેટલીક વાર પોતાના જીવનથી હારી પણ જતા હોય છે કારણ કે આ લોકો શારીરિક સક્ષમ ન હોવાને કારણે તેઓ એવું જ માની લેતા હોય છે કે તેના માટે આ દુનિયામાં સુખ-આનંદ લખ્યો જ નથી. આવા તો ઘણાં લોકો છે તેણે જીવનમાં અનેક પડકારનો સમાનો કરી રહ્યા છે. […]
Continue Reading