Plant this plant in your house and mosquitoes will never come

શું તમે પણ મચ્છરથી કંટાળી ગયા છો, તો આ વનસ્પતિ તમારા ઘરે લગાવી દો ક્યારેય પણ મચ્છર નહીં આવે…

આપણે જાણીએ છીએ કે હાલમાં શિયાળાના દિવસોમાં મચ્છર ખૂબ જ હેરાન કરે છે આને લઈને એક દેશી ઉપાય સામે આવ્યો છે જેમાં લીંબુના ગ્રાસમાંથી બને છે લીંબુ ગ્રાસની આવી જ એક પ્રજાતિ જાવા ગ્રાસ એટલે કે સિટ્રોનેલા છે. સિટ્રોનેલાનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં થાય છે ઘણા મહત્વપૂર્ણ તેલની જેમ જે જાવા સિટ્રોનેલાના પાંદડા અને દાંડીમાંથી […]

Continue Reading