સૂર્યનો બેઠો તડકો, વરસાદ, કરા અને ભારે પવન! માર્ચ-એપ્રિલને લઈને અંબાલાલ પટેલની આકરી આગાહી…
ગુજરાતમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે માર્ચમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. 13 માર્ચ સુધી ગરમી રહેશે હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે […]
Continue Reading