Electric bikes become a topic of discussion

10 રૂપિયામાં 160 કિલોમીટર, માત્ર 12 હજારની છ સીટર ઇલેક્ટ્રિક બાઇક બની ચર્ચાનો વિષય, જાણૉ શું છે…

યુપીના આઝમગઢ જિલ્લામાં સિક્સ સીટર ઇલેક્ટ્રિક બાઇક આ દિવસોમાં ચર્ચામાં છે. તેને એક યુવકે તૈયાર કર્યો છે જેનો દાવો છે કે આના પર 6 લોકો 10 રૂપિયામાં 160 કિલોમીટરની મુસાફરી કરી શકે છે આઝમગઢના લોહરા ફખરુદ્દીનપુર ગામના અશદ અબ્દુલ્લાએ IIT માંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેણે જંક વસ્તુઓમાંથી 12 હજાર રૂપિયામાં 6 સીટરની બાઇક […]

Continue Reading