એક્ટર આશિષ વિદ્યાર્થીએ ભૂતપૂર્વ પત્ની રાજોશીથી છૂટાછેડા અંગે પુત્ર એ આપી આવી પ્રતિક્રિયા…
મિત્રો એક્ટર આશિષ વિદ્યાર્થી હાલમાં જ તેના બીજા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હેડલાઇન્સમાં છે 60 વર્ષની ઉંમરે અભિનેતાએ રૂપાલી બરુઆ સાથે બીજા લગ્ન કર્યા છે જે સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે જ્યાં એક તરફ બધા કહી રહ્યા છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી ત્યાં ઘણા એવા […]
Continue Reading