60 વર્ષની ઉંમરે એક્ટર આશિષ વિદ્યાર્થી એ કર્યા બીજા લગ્ન, જાણો કોનાથી લગ્ન કર્યા…
દોસ્તો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની વિલન સ્ટાઈલથી ફેમસ થયેલા આશિષ વિદ્યાર્થી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખરેખર અભિનેતાએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રૂપાલી બરુઆ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ કપલે 25 મે ગુરુવારે તેમના નજીકના મિત્રોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. આશિષ […]
Continue Reading