કારણની સંગીત સેરેમનીમાં ધર્મેન્દ્ર અને સની દેઓલે કર્યો જોરદાર ડાન્સ

લગ્નમાં ખૂબ જ જોરોશોરોથી નાચ્યા ધર્મેન્દ્ર, પિતાને જોઈને સની દેઓલે પણ ના રોકી શક્યા પોતાની જાતને, કર્યું આવું…

આ સમયે દેઓલ પરિવારમાં ખુશીનો માહોલ છે. એક તરફ જ્યાં સની દેઓલ ટૂંક સમયમાં જ ‘ગદર-2’થી સ્ક્રીન પર ફરી ધમાકો કરશે તો બીજી તરફ ધર્મેન્દ્રનો ફેવરિટ પૌત્ર કરણ દેઓલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.થોડા મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે કરણ દેઓલ આ ફિલ્મ વિશે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરવા. હવે મુંબઈમાં કરણના […]

Continue Reading