A great Congress leader and MP passed away

દુખદ ખબર: કોંગ્રેસના મોટાં નેતા અને સાંસદનું થયું નિધન, 48 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…

દોસ્તો હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના એકમાત્ર લોકસભા સભ્ય બાલુ ધાનોરકરનું મંગળવારે સવારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું પાર્ટીના એક નેતાએ આ જાણકારી આપી ધાનોરકર 48 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની પ્રતિભા ધાનોરકર અને બે પુત્રો છે. પ્રતિભા ધાનોરકર ધારાસભ્ય છે, તેઓ 2019માં વારોરા-ભદ્રાવતી વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા […]

Continue Reading