ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને ભાજપ થી ચૂંટણી લડી રહેલ રિવાબા જાડેજા પાસે છે આટલી સંપત્તિ, જીવે છે આવુ આલીશાન જીવન…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે આ વચ્ચે વિવિધ પક્ષના ઉમેદવારોની સંપત્તિ જાહેર કરવામાં આવે છે એ વચ્ચે ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની પત્ની રિવાબા જાડેજા પણ જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે રવિન્દ્ર જાડેજા ના ફેન્સ એ. જાણવા માટે ખૂબ જ આતુર છે કે રવિન્દ્ર જાડેજા પાસે […]
Continue Reading