ગૌપાલકો માટે સરકાર તરફથી મોટી ભેટ, હવે ગાય ખરીદવા પર આપવામાં આવશે આટલી સબસિડી, જાણો સંપૂર્ણ વિગત…
દોસ્તો યુપી સરકાર યોગી આદિત્યનાથ સરકાર નંદ બાબા મિલ્ક મિશન હેઠળ સ્વદેશી ગૌ સંવર્ધન યોજના લઈને આવી છે આ અંતર્ગત અન્ય રાજ્યોમાંથી સાહિવાલ, થરપારકર અને ગીર ગાય ખરીદવા પર ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્ઝિટ ઈન્સ્યોરન્સ અને પશુ ઈન્સ્યોરન્સ સહિતના અનેક ખર્ચ પર સબસિડી આપવામાં આવશે. આ સબસિડી ગાયોના પશુપાલકોને વધુમાં વધુ બે દેશી ઓલાદની ગાયોની ખરીદી પર આપવામાં […]
Continue Reading