ગુજરાતનાં ચંદુભાઈ 3000 કરોડ ની કંપની ના માલીક છે, હંફાવે છે મોટી મોટી કંપનીઓને, જીવે છે એકદમ સાદું જીવન…
ભારત ભર માં જ્યારે વેફર ની વાત આવે એટલે લોકોના મોઢા પર એક જ નામ આવે બાલાજી લોકોનો વિશ્ર્વાસ બાલાજી કંપની સાથે સંકળાયેલો છે આજે રાજકોટ ની બાલાજી કંપની વિદેશી પેપ્સિકો જેવી કંપનીઓને પાછડ રાખે છે બાલાજી વેફર નો વેપાર ભારતમાં નહીં દુનીયાભરમા છવાયેલો છે. બાલાજી કંપનીના માલિક ચંદુભાઈ વિરાણી કરોડોનું ટન ઓવર ધરાવતા હોવા […]
Continue Reading