ગુજરાતમાં આ જગ્યા એ પાકે છે ગોટલા વિનાની કેરી, જાણો કોણે વાવી છે નરેન્દ્ર મોદી નામની કેરી…
તમે ફળોના રાજા કેરીનો સ્વાદ તો ચાખ્યો જ હશે.હાલમાં ઉનાળામાં તમારા ઘરમાં કદાચ ઢગલાબંધ કેરીઓનું આગમન પણ થઈ ગયું હશે.ગુજરાત અને ગુજરાત બહાર દરવર્ષે બહોળા પ્રમાણમાં કેરીનો ઉપયોગ થતો હોય છે પણ જે ફળને તમે આટલા સ્વાદ સાથે ખાઓ છો શું એના વિશે તમારી પાસે બધી જ માહિતી છે. કેરીની કેટલી જાત હોય છે સૌથી […]
Continue Reading