ગુજરાતમાં આ જગ્યા એ મળે છે ધમાલ સમોસાં, જે તમે ક્યારેય નહીં ખાધ્યા હોય ! કિંમત છે માત્ર 4…
ઘણા લોકો એવા હોય છે જેમનું મોં સમોસા નું નામ સાંભળી ને જ બગડી જતુ હોય છે ઘણા લોકોને એવું થતું હોય છે કે સમોસા તો હવે સાવ સામાન્ય થઈ ગયા છે એમાં શું ખાવા જેવું. જો તમે પણ આવું જ વિચારતા હોય તો એકવાર વડોદરા ના રસ્તા પર આવેલ જુગાડી સમોસા ની મુલાકાત જરૂર […]
Continue Reading