વરસાદને લઈને અંબાલાલની ડરામણી આગાહી, કહ્યું- ગુજરાતના વાતાવરણમાં એવો પલટો આવશે કે બધુ વેરવિખેર…
ગુજરાતમાં હાલ કમોસમી ઋતુનો આભાસ થઈ રહ્યો છે આવામાં ફરી એકવાર માવઠાની આગાહી સામે આવી છે 1 થી 3 માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળિયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને […]
Continue Reading