ઘણાં બધાં નેતા-અભિનેતાનો અવાજ કાઢે છે આ વ્યક્તિ, છતાં રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે…
જીવનની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે, જીવન કેટલાક માટે એક મંચ છે અને જ્યાં દરેક વ્યક્તિ પોતાનું પાત્ર ભજવે છે. તે તેની ભૂમિકા ભજવી રહ્યા છે તો કોઈને આ જીવનમાં વહેલી સફળતા મળે છે, તો કોઈને તેની સફળતામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આવા જ એક પુરૂષની કહાની કહાની […]
Continue Reading