Story of Jalebi Baba

120 મહિલાઓ સાથે ઈલુઈલુ કરી ચૂકેલ જલેબી બાબાના મોબાઈલમાંથી મળી આવ્યા આવા વિડિયો…

હરિયાણાના ફતેહાબાદમાં એક ફાસ્ટ-ટ્રેક વિશેષ અદાલતે મંગળવારે સ્વયં-સ્ટાઇલ ગોડમેન અમરવીર, જે અમરપુરી ઉર્ફે બિલ્લુ ઉર્ફે જલેબી બાબા તરીકે પ્રખ્યાત છે તેને 14 વર્ષની જેલની સજા ફટકારી છે જલેબી બાબા પર 100થી વધુ મહિલાઓ પર બળાત્કાર કરવાનો અને વીડિયો ક્લિપ બનાવીને બ્લેકમેલ કરવાનો આરોપ સાચો હોવાનું જાણવા મળ્યું છે. અધિક જિલ્લા ન્યાયાધીશ બળવંત સિંહે 63 વર્ષીય […]

Continue Reading