જાણો ગોપાલ કંપનીના માલિક વિષે: 8 હજાર રૂપિયાથી શરૂ કરી હતી કંપની, આજે છે કરોડોના માલિક…
આજે આપણે ગોપાલ કંપનીના માલિક વિષે વાત કરવાના છીએ કે તે આખરે કઈ રીતે આજે આટલો બધો સમૃધ્ધ બની ગયો આજે નમકીનમાં એક નામ ઘરે ઘરે જાણીતું છે અને તે છે ગોપાલ નમકીન. હવે આ નામ ફરી ચર્ચામાં આવ્યું છે તેની સફળતાને લઈને. આ નમકીનના માલિકનું નામ 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં આવ્યું […]
Continue Reading