સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર ની લાઈફસ્ટાઈલ, કુલ સંપત્તિ અને ફેમિલી બેકગ્રાઉન્ડ વિષે જાણો…
દોસ્તો આ સમયે આખા દેશમાં સાઉથ ઈન્ડસ્ટ્રીનો ધૂમ છે અને દરેકને સાઉથ ઈન્ડસ્ટ્રી પસંદ પડી રહી છે સાઉથ ઇન્ડિયન જુનિયર એનટીઆર નું પૂરું નામ નંદમુરી તરકા રામારાવ છે તેઓ ફેમસ એક્ટર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના પુત્ર છે. એમણે ફિલ્મ સ્ટુડન્ટ નંબર વનથી પોતાના કરિયરની શરૂઆત 2001થી કરી હતી એમની ફિલ્મોના ચાહકો સાઉથ માંજ […]
Continue Reading