Jethalal's real wife

દયાબેન નહીં આ છે જેઠાલાલ ની અસલી પત્ની, સુંદરતામાં દયાબેન ને પણ ટક્કર આપે તેવી છે, જુઓ તસ્વીર…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષો થી ચાલતો ટીવી શોની ખુબ ફેમસ ટીવી સીરિયલ છે એની સાથે રહેલા ઘણી ટીવી સીરિયલ બંધ થઈ ગઈ પરંતુ આ ટીવી સીરિયલ નો ગજબનો જાદુછે એ ઘર ઘર છવાયેલો છે જેમાં જેઠાલાલ જે મેઈન પાત્ર છે એને લોકો ખુબ પસંદ કરે છે એમનું વાસ્તવિક નામ દિલીપ જોષી છે. […]

Continue Reading