ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટર સાથે થયો ગોજારો અકસ્માત, કારમાં દીકરો પણ હતો, હવે આવી છે હાલત…
ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ભારતના દિગ્ગજ ક્રિકેટરની કારને એક ખરાબ અકસ્માત થયો છે. જો કે આટલા મોટા અકસ્માત બાદ પણ ભારતના આ ડેશિંગ ક્રિકેટરનો જીવ બચી ગયો છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં રમી રહેલા ભારતના સ્વિંગ બોલર પ્રવીણ કુમારની કારને એક કેન્ટરે ટક્કર મારી હતી. અકસ્માત સમયે […]
Continue Reading