Tarak Mehta Show: નવી દયા ભાભી બનીને આવવાની હતી આ અભિનેત્રી, પણ રિજેકટ કરવામાં આવી…
હાલ તારક મહેતા શો ખુબજ વાયરલ થઈ રહ્યો છે શોમાં ફરીથી દયાબેન આવશે કે નહિ તેની અટકળો ચાલી રહી છે વચ્ચે અભિનેત્રી કાજલ પિક્સેલ તારક મહેતા સિરિયલમાં દયાબેનનું પાત્ર ભજવવા જઈ રહી હતી હા કાજલ પિક્સેલ ગોકુલધામ સોસાયટીમાં દયાબેન તરીકે આવવાની હતી. કાજલ પિક્સેલ ઑડિશનમાં આવી ત્યારે શોના નિર્માતાઓએ લગભગ કાજલ પિક્સેલને દયા ભાભી તરીકે […]
Continue Reading