તારક મહેતાના રોશન ભાભીએ અસિત મોદી પર કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું: મને રૂમમાં બોલાવી હોઠ પર…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે શો માં મિસ સોઢી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે જેનિફરના આરોપો બાદ અસિત મોદીએ પોતાનો ખુલાસો આપ્યો હતો. અસિતના ખુલાસા બાદ ફરી એકવાર જેનિફરે અસિત મોદી પર ગંભીર આરોપ લગાવતા ઘણી વાતો કહી છે જેનિફર […]
Continue Reading