Why don't the women of the Deol family come forward

દેઓલ પરિવારની મહિલાઓ કોઈની સામે કેમ નથી આવતી, સની દેઓલે કર્યો ચોંકાવનારો ખુલાસો…

ઘણા લોકો સની દેઓલને તેની ઘાયલ, ગદર-એક પ્રેમ કથા અને અપને જેવી ફિલ્મો માટે જાણે છે પરંતુ સની હંમેશા તેની ખાનગી જીવનને લાઈમલાઈટથી દૂર રાખવામાં માને છે.ખાસ કરીને તેનું લગ્ન જીવન ક્યારેય હેડલાઈન્સમાં નથી રહેતું અને તેની પત્ની પૂજા દેઓલ પણ તેનાથી દૂર રહી છે. આ સિવાય સનીની માતા પ્રકાશ કૌર પણ જાહેરમાં આવવાનું ટાળે […]

Continue Reading