દેવોં કે દેવ મહાદેવ ની ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી મોનોકિની પહેરી પાણીમાં ઉતરી, વિડીયો થયો વાયરલ, જુઓ…
ટીવી સીરિયલની અભિનેત્રી પૂજા બેનર્જીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી કાળા રંગની મોનોકિની પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. આ વિડીયો અને તસવીરો બેંગ્લોરની છે જ્યાં અભિનેત્રી ભૂતકાળમાં ગઈ હતી આ તસવીરોમાં પૂજા બેનર્જીની આ શાનદાર સ્ટાઈલ ચાહકોના દિલ પર છવાઈ રહી છે. જો કે […]
Continue Reading